સુખાલા ગામે શરદભાઈ વ્યાસ પ્રેરિત સમભાવ સત્સંગ પરિવાર આયોજીત 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ

On: January 19, 2024 5:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ સાંઈ મંદિર, સાંઈ ગાર્ડન સુખાલા તારીખ ૨૮/૦૧/ ૨૦૨૪ રવિવારના રોજ

વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના સુખાલા શરદભાઈ વ્યાસ પ્રેરિત
સમભાવ સત્સંગ પરિવાર આયોજીત 10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ સાંઈ મંદિર, સાંઈ ગાર્ડન સુખાલા તારીખ ૨૮/૦૧/ ૨૦૨૪ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

સેવા પરમો ધર્મ…’ને સાર્થક કરતા આશિષભાઈ વ્યાસ ધરમપુર અને શરદભાઈ વ્યાસ પ્રેરિત સમભાવ સત્સંગ પરિવાર દ્વારા 10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ એ કપરાડાના આદિવાસી વિસ્તારમાં આશીર્વાદ સમાન છે.આજે પણ એવા અનેક પરિવાર રહે છે. આજની પરિસ્થિતિ મોંઘવારીમાં દીકરી કે દિકરા ના લગ્ન કરવા મુશ્કેલીઓ પડે છે. જરૂરિયાત મંદ પરિવારો માટે સંયોજક આશિષભાઈ વ્યાસ , પ્રકાશભાઈ પટેલ સાંઈ ગાર્ડન સુખાલા, શંકરભાઈ પટેલ સરપંચ સુખાલા, મોહનભાઈ પટેલ અરનાલા અને ગામના યુવાનો વડીલો જેઓ સમુહ લગ્નને સફળ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે આશિષભાઈ વ્યાસ જણાવ્યું કે સમુહ લગ્ન માટે ફંડ ફાળો લેવામાં આવતો નથી અને દિકરીઓ પાસેથી ફી લેવામાં આવતિ નથી.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

error: Content is protected !!