મોટાપોઢામાં વરસાદના કારણે નદીના પુરના પાણી કોઝવે  પરથી વહી રહ્યા હતા ત્યારે કોઝવે પરથી ટેમ્પો પસાર કરતા ટેમ્પો તણાયો

On: August 24, 2024 11:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા
વાડી ફળિયા નજીક ભારે વરસાદના કારણે નદીમાં પુર આવ્યું હતું. પુરના પાણી કોઝવે પરથી વહી રહ્યા હતા ત્યારે કોઝવે પરથી મોટાપોઢા વસુંધરા ડેરી થઈ સેલવાસ તરફ જવા માટે ટેમ્પો પસાર કરતા આ ટેમ્પો તણાયો હતો. નાનાપોઢા પોલીસની સતર્કતા પોલીસને જાણ થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ દ્વારા જોકે ટેમ્પો 3 કિમી સુધી તણાયો હતો. ધસમસતા પાણીમાં ડ્રાયવર ટેમ્પો ઉપર ચઢી ગયો હતો.જેને બચાવી લેવામાં આવ્યો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!