ધોરણ 10નું પરિણામ જાહેર: gsebની વેબસાઈટ અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી જાણો, 8.92 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી !

On: May 8, 2025 7:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું.
વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વ્હોટ્સએપ
નંબર પરથી પરિણામ જાણો. 27 ફેબ્રુઆરીથી
રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી,
જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ
બોર્ડ પરીક્ષા આપી હતી.
બોર્ડની વેબસાઇટ અને વ્હોટ્સએપ નંબરથી પરિણામ
જાણી શકાશે
આજે 8 મે, બુધવારે જાહેર થનારું ધોરણ 10નું
પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર
પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ
ઉપરાંત વ્હોટ્સએપના 6357300971 પર પોતાનો
સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!