“સમભાવ સંદેશ” દ્વારા લાવી રહ્યાં છે વિશેષ વાંચન !

On: June 4, 2025 6:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અહીં શરૂ થાય છે એવા વિચારોની યાત્રા, જે તમારા હૃદયને સ્પર્શે છે અને માનસિકતાને ઉન્નત બનાવે છે. “સમભાવ સંદેશ” એ માત્ર એક વેબપોર્ટલ નથી – એ તો જીવનમૂલ્યો, સંસ્કાર, સંબંધો અને સમાજ વચ્ચેના આત્મીયતા જોડતો એક ભાવનાત્મક સંવાદ છે.

સતિષ પટેલ દ્વારા સંચાલિત આ અભિગમ ગુજરાતી સમાજમાં વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર તથા સંવેદનાના મૂલ્યોને ઉજાગર કરે છે. અહીં સંબંધોની ઊંડાણ, પરિવારમાં લાગણીભર્યો સંવાદ, માનવીયતા અને જીવનને સાર્થક બનાવતા વિચારોનું સુમેળ જોવા મળે છે.

પ્રેમ, કરૂણા, શ્રદ્ધા અને નૈતિકતાથી ભરપૂર આ લેખો આજે ભાગદોડભર્યા જીવનમાં થોભી થોભીને વિચાર કરવા મજબૂર કરે છે. “સમભાવ સંદેશ” માત્ર વાંચન માટે નહિ, પણ આત્મમંથન અને આત્મવિશ્વાસ માટેનું પાથેય બની રહી છે.

તમારા જીવમાન અનુભવો સાથે મેળ ખાતા આ વિચારો આજે દરેક ઘરનાં દરવાજે સુધી પહોંચે – એજ આ પ્રયાસનો મંત્ર છે.

વિચારશીલ જીવન માટે જોડાઓ:

🌐 www.sambhavsandesh.in

સમભાવ સંદેશ ( ક્રમશ )

1. પરિવાર: જીવનનું મૂળ

2. સંબંધોની ઊંચાઈઓ

3. ઘર એ જ ગુરુકુલ

4. સુખી પરિવારના સૂત્રો

5. મારા લોકો, મારું જીવન

6. જીવનની સાચી સંપત્તિ: પરિવાર

7. સંસ્કારોથી શોભતું ઘરદારો

8. માઁ-બાપ અને બાળકો: જીવનયાત્રા ના સહયાત્રીઓ

9. પ્રેમ, સમર્પણ અને સમજણ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!