રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 47 મામલતદાર-TDOને ઇન-સીટુની બઢતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

On: February 13, 2026 9:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગાધીનગર : મહેસૂલ વિભાગમાં ફેરફાર રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગમાં 24 મામલતદારોની બઢતી કરી છે. આ મામલતદારોને રાજ્ય વહીવટી સેવા (જુનિયર સ્કેલ)માંથી સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. આ બદલાવ સાથે તેઓના પગારધોરણમાં પણ વધારો થશે.

તાલુકા વિકાસ અધિકારીઓની બઢતી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના 23 તાલુકા વિકાસ અધિકારીઓને (TDO) પણ ઉચ્ચ પગાર ધોરણ (લેવલ-10)માં બઢતી આપવામાં આવી છે.
આ બઢતી ઇન-સીટુ છે, તેથી તેઓના વર્તમાન કાર્યસ્થળમાં જ રહીને આગળની જવાબદારીઓ સંભાળશે.

બદલી વગરની બઢતી આ તમામ અધિકારીઓને તેમની હાલની જગ્યાએ જ યથાવત્ રાખવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

અધિકારીઓના નામની યાદી આ બઢતી મેળવનાર અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. 47 અધિકારીઓના નામની યાદી મુજબ, દરેક અધિકારી માટે આ બઢતી મહત્વની ગણાશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!