સાથ સંસ્થા દ્વારા સલૂન ચલાવતા બહેનો ને પ્રોફેશન ટ્રેનિંગ ના પ્રમાણપત્રો એનાયત કરવા આવ્યા .

On: March 22, 2022 11:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાથ ચેરીટેબલ ટ્રસ્ટ 2019 થી બનાસકાંઠા તેમજ ઉતર ગુજરાત ના વિવિધ ગ્રામીણ વિસ્તારો ના બહેનો ને બ્યુટી પાર્લર ફિલ્ડ માં બહુ મદદ કરતી આવી છે.

કોરોના કપરા કાળ માં બહેનો ને રાશન કીટ , બહનો ના સેફ્ટી માટે 50 થી 56 PPT કીટ , તેમજ કોરોના કાળ માં બિઝનેસ તેમજ આર્થિક રીતે પડી ભાંગેલ બહેનો ને પોતાના પગ ઉપર આત્મ નિર્ભર થવા માટે 80 થી વધુ બહેનો ને 20,000 તેમજ 15,000 લોન પેટે કુલ 1,00,000 (દસ લાખ) આસ પાસ વગર વ્યાજે રકમ આપેલ છે તેમજ આજના સમય તમામ બહેનો ને બિઝનેસ સારો એવો ચાલે છે તેમજ એમના પરિવાર નું ભરણ પોષણ પણ સારી રીતે કરી શકે છે સાથ ના તરફથી મદદ કરિયા પછી બહેનો ના બિઝનેસ માં વધારો થાય છે તે નોંધનીય વસ્તુ છે.

આજે 22 માર્ચ 2022 ના રોજ પાલનપુર સાથ સેન્ટર ઉપર બ્યુટી પીનીયર બહેનોને ગોધરેજ તેમજ સાથ માંથી ટ્રેનિંગ આપવા આવી છે તેમજ કોરોના કાળ માં તેમના સલૂન માં હાઇજીન રાખવામાં આવે છે તે બાબતનું ટીમના માધ્યમ થી પ્રમાણપત્ર આપવામાં આવ્યા જેમાં વિવિધ બહેનોએ ભાગ લીધેલ.

આગામી દિવસો માં પાલનપુર મુકામે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગોદરેજ ના સંયુક્ત ઉપક્રમે એક મહા સેમિનાર આયોજન કરવામાં આવશે તેમજ તમામ બહેનોને બેન્કિગ લાગતા વિવિધ સવાલો મુંઝવતા હોય કે સાઈબર સેલ બાબતે તો સાથ ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુર ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે . તેમજ માનવ ગરિમાના ફોમ ભરવા તેમજ અમુક દસ્તાવેજ માં સુધારા વધારા માટે કેમ્પ નું પણ આયોજન કરવામાં આવશે ટુંક સમય માં

નીરજ ચૌહાણ
પ્રોગ્રામ ઓફિસર
સાથ ઓફિસ પાલનપુર

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!