જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં અર્ધનગ્ન થઈ દર્શાવ્યો વિરોધ

On: April 22, 2022 3:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવામાં આવે તેવી દલિત સમાજના યુવાનો એ કરેલ માગણી


https://youtu.be/R9xs7KJXmzQ

પાટણ રાધનપુર રાધનપુર તાલુકાના ધરવડી ગામના દલિત સમાજના યુવાનો આવ્યા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં અર્ધનગ્ન થઈ દર્શાવ્યો વિરોધ ગુજરાત સરકારે આસામ સરકાર સાથે મળી જીગ્નેશ મેવાણી ગેરકાયદેસર કરાવી ધરપકડ તેવા લગાવ્યા આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવામાં આવે તેવી દલિત સમાજના યુવાનો એ કરેલ માગણી દલિત સમાજને ભાજપ હેરાન કરવાનો ધંધો ન કરે 2022 હેરાન કરશો તેનું રિઝલ્ટ ભાજપને ભોગવવું પડશે દલિત સમાજના દરેક યુવાનો જીગ્નેશ મેવાણી છે રિપોર્ટર : પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!