
કોમી એકતા ના પ્રતિક સમાન શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદા નો ઉષઁ શાનદાર ઉજવવામાં આવ્યો રાજસ્થાનના અજમેર ઉષઁ પછી ગુજરાત માં મોટો મેળો ભરાય છે.

આ મેળા માં 6 થી7 લાખ યાત્રાળુઓ નો અંદાજ છે આ પ્રસંગે દસકોઈ તાલુકા ના ઘારાસભ્ય અને મા ઉમીયા પ્રમુખ ભાજપ દિગ્ગજ નેતા બાબુભાઈ જમનાભાઇ પટેલ અને ગુજરાતનાં પુવઁ શિક્ષણ પ્રઘાન ભુપેન્દ્રસિહ ચુડાસમા એ દરગાહ શરીફ માં હાજરી આપી..દેશ ની સુખાકારી ભાઇચારો સરહદે શાંતી રહે દુવા પ્રાથઁના કરવામાં આવી ભડીયાદ પીર ગાદીપતિ બાવામીયા બાપુ છોટુબાપુએ બાબુભાઇ જમનાભાઇ પટેલ દસકોઈ ઘારાસભ્ય અને મા ઉમીયા ના પ્રમુખ શ્ની..ગુજરાત ના પુવઁ શિક્ષણ પ્રઘાન ભૂપેન્દ્ર સિહ ચુડાસમા નુ શાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું
Ad..












