મહારાષ્ટ્ર ડાંગ ગુજરાત દાદરા નગર હવેલીના કોકણા, કોકણી, કુકણા કુનબી સમાજના રીત રિવાજો તેમજ જન્મ મરણલગ્નની રીત રિવાજો અને શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ માટે રાષ્ટ્રીય મહાસંમેલન માટે ચર્ચાઓ માટે મિટિંગ યોજાઈ

On: March 13, 2023 12:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી(ડાંગ) સમાજની વલસાડ જિલ્લાની ધરમપુર ખાતે મિટીગ યોજાય તા ૧૧-૩-૨૦૨૩ નારોજ શનિવારઆદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી(ડાંગ) સમાજની વલસાડ જિલ્લાની ધરમપુર ખાતે મિટીગ યોજાય હતી.

આદિવાસી કોકણા, કોકણી કુકણા કુનબી( ડાંગ ) સમાજનું વલસાડ જિલ્લાની ધરમપુર ખાતે મીટીંગ રાખવામાં આવેલ જે મિટિંગમાં ગુજરાત નાવિવિધ જિલ્લાના કોર કમિટીના સભ્યો તેમજ વિવિધ જિલ્લાના સંગઠનના પ્રમુખ -મંત્રી તેમજ કુળ પરિવારના પ્રમુખ મંત્રી તેમજ નવસારી વલસાડ ધરમપુર કપરાડા વાંસદા અને ચીખલી સુરત વિસ્તારના સૌ સમાજના અગ્રણીઓ પ્રતિનિધિઓ અને સમાજના શિક્ષિતવગઁ સાથે વૈચારિક રાષ્ટ્રીય મહાસમેલનની મિટીગ ઘરમપુર કુકણા સમાજના પ્રમુખને આજ રોજ મીટીગના અધ્યક્ષશ્રી ભાણાભાઈ ભોયાના અદયક્ષસ્થાને રાષ્ટ્રીય લેવલનું મહાસંમેલન મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે.

અગાઉ મહારાષ્ટ્ર ગુજરાત દાદરા નગર હવેલી અને એમાં સમાવિષ્ટ તમામ જિલ્લાઓના કોકણા, કોકણી, કુકણા કુનબી( ડાંગ)સમાજના રીત રિવાજો તેમજ જન્મ મરણલગ્નની રીત રિવાજો અને શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ માટે અને તેનો એક મંચ પર રજૂ કરવા માટે વિવિધ રાજ્યમાંથી આ રાષ્ટ્રીય મહાસંમેલનમા પધારનાર હોય જેમા જિલ્લા – તાલુકા- ગામો – ફળિયામા વિવિધ સમિતીની કામગીરી અને જવાબદારી ની સમજ તેમજ તેનાથી ગામના દરેક કુટુબ સુઘી જન-જાગૃતિ દ્વારા આ માહીતી પહોચે તેવી તેવા આશયથી કામગીરી ની વહેચણી કરવામા આવેલ અને તા ૧૯/૩/૨૦૨૩ ના રોજ ફરી મળનાર ગુજરાત રાજયની કોર સમિતીની મિટીગ મા વિવિધ જીલ્લા -તાલુકાની સમિતીના નામોની યાદી સાથે ધરમપુર ખાતે મળનાર મિટીગમા સમિતીમા આપવામા આવેલ કામગીરી જવાબદારો સાથે તાલુકા- જિલ્લાના પ્રતિનિધી સાથે મિટીગમા હાજર રહેવા સૌ મિત્રો- મંડળ ને જાહેર આમંત્રણ છે.

માહિતી સંકલન કરનાર અને મોકલનાર
જે. બી.પવાર
સુરત. 7600025953

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!