26 જૂન વલસાડામાં અતિભારે વરસાદ પડશે

On: June 26, 2023 10:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હવામાન વિભાગની 4 દિવસની વરસાદની આગાહી

26 જૂન: વલસાડામાં અતિભારે વરસાદ પડશે. કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડશે.

27 જૂન: નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડશે.

28 જૂન: રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડશે.

29 જૂન: ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?

Gujarat Rain / 5 દિવસ ગુજરાત માટે ભારે! વાવાઝોડું બનશે તો 100 કિમી ઝડપે ત્રાટકશે: અંબાલાલની ભવિષ્યવાણી !

કપરાડાના મોટી પલસાણ ગામમાં BSNL ટાવર બંધ, સ્થાનિકર ગ્રાહકો મુશ્કેલીમાં

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી !

error: Content is protected !!