માનવતા હજું જીવંત છે માનવતાની દિવાલેથી… ભણતર ની સાર્થકતા આને કહેવાય કે ias,ips અધિકારી બન્યા પછી વ્યવહાર માં દંભ, અભિમાન નહીં પણ સંવેદનાઓ અને સાદગી, સરલતા સ્ફુરે…

On: July 13, 2023 10:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિલાસપુર ના #કલેક્ટર ડો.સંજય અલંગની કેન્દ્રીય જેલમાં ગયા તો તેમની નજર એક 6 વર્ષની છોકરી ઉપર ગઈ તેમણે તરત જ જેલરને કહ્યું કે આ કોણ છોકરી છે…? અને જેલમાં શું કરે છે…?

તો જેલરે કહ્યું આ છોકરીના પિતા અહીં કોઈ ગુનાની સજા ભોગવી રહયાં છે તેની સાથે રહે છે, કેમકે તેની માં નું છોકરી 15 દિવસ ની થઈ હતી ત્યારે જ અવસાન થયું હતું અને હાલ એમના પિતા સિવાય છોકરી નું આ દુનિયામાં બીજું કોઈ જ નથી.

એટલે તે તેના પિતા સાથે જેલમાં રહે છે, આ વાત સાંભળીને ભીની આંખે તરત કલેક્ટર સાહેબે તેને વ્હાલથી તેડી ને પોતાની કારમાં બેસાડી ને જૈન ઇન્ટનેશનલ સ્કૂલમાં ભણવા માટે દાખલ કરી અને તમામ ખર્ચ ભણવાનો કલેક્ટર સાહેબ આપશે.

ખુબ જ સમજવા જેવી અને એક સાચી હકીકત છે આ….. સમૃદ્ધ ભારત તરફ નું આ એક જરૂરી પ્રથમ પગલું છે આ વાસ્તવિકતા જાણી મન ખુશ છે કે ચલો માનવતા હજું જીવંત છે માનવતાની દિવાલેથી…
ભણતર ની સાર્થકતા આને કહેવાય કે ias,ips અધિકારી બન્યા પછી વ્યવહાર માં દંભ, અભિમાન નહીં પણ સંવેદનાઓ અને સાદગી, સરલતા સ્ફુરે…

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!