
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ધરમપુર તેમજ કોરવળ(ગારમાળ) ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

જેમાં ધરમપુર ખાતે 40 હજાર થી વધારે લોકો તેમજ કોવરળ (ગારમાળ) ખાતે પણ 20 હજાર થી વધુ આદિવાસી સમાજ ના ભાઈ-બહેનો-યુવાનો-વડીલો નાના ભૂલકાઓ ઉપસ્થિત રહી સમાજ ની જે એકતા બતાવી તે બદલ આદિવાસી સમાજ,ધરમપુર ની ટિમ તેમજ આપણા સમાજ ના તમામ આગેવાનો રેલીમાં હાજર લોકો,સહકાર આપનાર તમામ પોલીસ સ્ટાફ ના મિત્રનો,અને પાણી ની સગવડ કરનાર અને સહકાર આપનાર તમામ નો આભાર વ્યક્ત કરે છે અને આવી જ એકતા બનાવી રાખશો એવી આશા….*
*આદિવાસી સમાજ,ધરમપુર*






