
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા નાનાપોંઢા પંચાયત થી રેલી પ્રસ્થાન કરી હતી જેમાં કપરાડા વિધાનસભા ના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ લીલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરી હતી આ રેલી માં ભાજપ સંગઠન ના પ્રમુખ રમેશભાઇ ગાંવિત, APMC ચેરમેન મુકેશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા મગુભાઈ ગાંવિત, વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપાધ્યક્ષ કિરણ ભોયા, કપરાડા યુવા મોરચા પ્રમુખ વિપુલભાઈ ભોયા, નાસીર પાઠાણ, યુવા મોરચા ની સમગ્ર ટીમ તેમજ આજુ બાજુ ગામથી આવેલ યુવા ઓ એ આ કાર્યક્રમ સફળ બનાવ્યો.
Ad..









