નાનાપોંઢા સ્વામિનારાયણ મંદિરે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો : હજારો દીવડાઓ પ્રગટાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના !
નાનાપોંઢા: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું…