ડુંગરી પીએસઆઈ શકિતસિંહ ઝાલાએ પોલીસ સ્ટાફ સાથે બે અલગ અલગ કિસ્સામાં ઓટોરીક્ષામા બુટલેગરો દ્વારા રીક્ષાના હુડ ઉપર ચોરખાના બનાવી વિદેશીદારૂનો જથ્થો દમણ પાતળીયાથી બીલીમોરા ખાતે લઈ જવાનો કારસો નિષ્ફળ કરેલ છે અને બે આરોપીઓને બે અલગ અલગ ઓટોરીક્ષા સાથે ઝડપી લઈ કેસો કરી આગળની તપાસ હાથ ધરેલ છે.