- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે
જામનગર તા.6 ઓગસ્ટ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી,કમિશ્નર શ્રી વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ,શ્રી ધીમંત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ, મહામંત્રી શ્રી મેરામણભાઇ ભાટું, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કીર્તનબેન,પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, એરપોર્ટ ઓથોરિટીનાં ડાયરેકટર શ્રી સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
Ad..