દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદિયાજીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા અને ભગવાન મહાદેવજીની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ લીધા.
શ્રી મનીષ સિસોદીયાજીએ ગુજરાત અને દેશની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઇસુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ શ્રી પ્રવીણ રામ અને સોમનાથના ઉમેદવાર જગમાલ વાળાએ પણ શ્રી સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા.
Ad…