” સન્માનનું મહત્વ “
સન્માનનું મહત્વ સંબંધમાં પ્રેમ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું છે સન્માન. ખાસ કરીને પુરુષ માટે “સન્માન” માત્ર એક શબ્દ નથી, પરંતુ તેની આત્મસન્માન સાથે જોડાયેલું લાગણીનું કેન્દ્ર છે. ઘણીવાર પુરુષ પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કરે છે, પરંતુ તેને સૌથી વધુ શક્તિ ત્યારે મળે છે જ્યારે પરિવાર તેની મહેનત અને વ્યક્તિત્વનો આદર કરે છે. … Read more
