ઘરમાં કે ઓફિસમાં CCTV લગાવતા પહેલા જાણી લો આ નવા નિયમો, નહીંતર ભરવો પડશે લાખોનો દંડ
હવે ગમે તે કંપનીના CCTV કેમેરા નહીં વેચી શકાય! સરકારની ‘Trusted’ લિસ્ટ વગરના ડિવાઇસ પર લાગી શકે છે પ્રતિબંધ ઇન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણો (IoT) ની દુનિયામાં સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. તાજેતરમાં એવા ઘણા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશોમાંથી (ખાસ કરીને પાડોશી દેશોમાંથી) આયાત કરાયેલા સસ્તા CCTV કેમેરામાં … Read more
