રોહિણાં ગામે આદિવાસી ઓનો જે કબ્જા વાળી જમીન છે તે ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવી તે બાબતે પારડી મામલતદાર લેખિતમાં વાંધો રજૂ કરવામાં આવ્યો

On: September 11, 2023 11:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે આદિવાસી ઓનો જે કબ્જા વાળી જમીન છે તે ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવી તે બાબતે મામલતદારશ્રીને લેખિત માં વાંધો રજૂ કરવામાં આવ્યો.

આ જગ્યા માં ફક્ત અમારા આદિવાસી પરિવારો નાની દુકાનો ચલાવી ને પોતાનું ગુજરાન ચલાવે છે અને અને એને JCB લાવીને તોડી નાખીસુ ની વાત કરે છે એ આદિવાસી સમાજ ને સ્વીકાર્ય નથી અને દમંણગંગા વિભાગ દ્વારા જે હેરાન ગતિ કરવામાં આવે છે માટે એમને કહેવું છે કે પરિયા માં PD લાઈટ કરીને કોઈક કંપની છે એ પણ તમાંરાજ દબાણ માં આવે છે અને એવા તો કેટલાય દબાણો છે જે પહેલા ખાલી કરવાજો પછી આવજો રોહીણામાં આદિવાસી ઓને હેરાન કરવા બાકી એક પણ દુકાન ને નુકશાન થયું તો આદિવાસી સમાજ સાખી લેછે નહિ જેની નોંધ લેઇ
જે બાબતે આજરોજ રોહીણાં ગામના 71 દુકાનદારો અને ગામના પ્રથમ નાગરિક અને મોટી સંખ્યા માં ગ્રામજનો સાથે વાંધો રજૂ કરવામા આવ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!