માંડવા ગામના આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ બચુભાઈ ભગરિયાનુ નિધન આદિવાસી વિસ્તાર શોકમય

On: January 6, 2024 10:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના આદિવાસી સમાજના હિતચિંતક, શુભેચ્છક તેમજ આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા બચુભાઈ ભગરિયાનું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન થયેલ થયા છે.

આજ રોજ તા.૭/૧/૨૦૨૪ ના રવિવારે વહેલી સવારે અંદાજે ૩.૪૫ કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન નિધન થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં અને આદિવાસી વિસ્તાર શોકમય બની ગયો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

આદિવાસી જીવનશૈલી: મોજમાં નહીં, અર્થપૂર્ણ જીવનમાં જીવતું સમુદાય

error: Content is protected !!