ધરમપુરમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનાં ઐતિહાસિક અવસરે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

On: January 15, 2024 10:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશેષ કાર્યક્રમ – રામ આયેંગે મારુ ગામ અયોધ્યા ધામ

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનાં ઐતિહાસિક અવસરે શ્રી રામલલ્લા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ સમિતી ધરમપુર દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બજાર ફળિયા ધરમપુર , વિશેષ કનુભાઈ દેસાઈ (નાણાં અને ઊર્જા પેટ્રોલિયમ મંત્રી,ગુજરાત). કથાકાર પ.પૂ.છોટે મોરારીબાપુ ભાવનગર- કુંઢેલીવાળા. શ્રી રામકથાનું રસપાન કરાવશે 17મી જાન્યુઆરી 25મી જાન્યુઆરી કથા વિરામ થશે કથા સમય બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી

પોથી યાત્રા

૧૭ /૦૧/૨૦૨૪ નાં દિને બપોરે ૦૨:૦૦ કલાકે માલનપાડા આંબેડકર નગર ચેતનભાઈ ગાયકવાડનાં ઘરથી નીકળી કથા સ્થાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાને પહોંચશે.

મુખ્ય યજમાન

શ્રી ગીરીશભાઈ સોલંકી. (બિલ્ડરશ્રી ધરમપુર)
ડો.હેમંતભાઈ પટેલ (સાંઈનાથ હૉસ્પિટલ ધરમપુર).

દીપ પ્રાગટ્ય

તા. ૧૭/૦૧/૨૦૨૪ બુધવારનાં દિને બપોરે ૦૩:૩૦ કલાકે ભાગવતાચાર્ય પૂ. શ્રી શરદભાઈ વ્યાસ ધરમપુર, અરવિંદભાઇ પટેલ ધારાસભ્ય ધરમપુર, હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, રાજેશભાઇ રાણા વિશ્વ હિંદુ પરિષદ, મનસુખભાઈ વાવડિયા ધરમપુર તાલુકા મા.સંઘચાલક(RSS)

સોમવાર ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. આ ઐતિહાસિક દિવસે આપણાં નગરમાં પણ અયોધ્યા જેવો જ ઉત્સવનું વાતાવરણ બને એ માટે આપણાં નજીકનાં મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરી ધાર્મિક કાર્યક્રમો કરવા.

શ્રી રામલલ્લા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ સમિતી, ધરમપુર દ્વારા 22 જાયુઆરીનાં દિવસે નગરની મધ્યમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નગરનાં તમામ રામભક્તો માટે જાહેર કાર્યક્રમ રાખેલ છે

શોભાયાત્રા :

સવારે ૦૯:૦૦ કલાકે શ્રી કાળારામજી મંદિરથી નીકળી નગરનાં વિવિધ વિસ્તારોમાં ફરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુધી કારસેવકોનું સન્માન સંતોની પધરામણી

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં પટાંગળમાં બપોરે ૧૧:૦૦ કલાકે અયોધ્યાથી પ્રસારિત થનાર પ્રાણ-પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ LCD સ્ક્રીન ઉપર સૌ રામભક્તો સાથે બેસી નિહાળીશું
• મહાઆરતી
• મહાપ્રસાદ : બપોરે ૦૧:૩૦ કલાકે તો

મંગળ પ્રસંગો

તા. ૧૭-૧-૨૦૨૪ : દિપ પ્રાગટ્ય બપોરે ૩:૩૦
તા. ૧૮-૧-૨૦૨૪ : શિવ વિવાહ.
તા. ૧૯-૧-૨૦૨૪ : ૫.પૂ.છોટે મોરારી બાપુનું પ્રવચન.
તા. ૨૦-૧-૨૦૨૪ : શ્રી રામ જન્મોત્સવ,
તા.૨૧-૧-૨૦૨૪ : શ્રી રામ વિવાહ.
તા.૨૨-૧-૨૦૨૪ : વિશેષ કાર્યક્રમ રામ આયેંગે
તા. ૨૩-૧-૨૦૨૪ : ૫.પૂ.છોટે મોરારી બાપુનું પ્રવચનો
સંતવાણી ડાયરો સાંજે 9.00 કલાકે
નિત્યાનંદ બાપુ (વડોદરા) રેખાબેન વસાવા.
તા. ૨૪-૧-૨૦૨૪ : શ્રી હનુમાન જન્મોત્સવ.
તા. ૨૫-૧-૨૦૨૪ : શ્રી રામેશ્વર સ્થાપન,શ્રી રામરાજ્યાભિષેક,મહાપ્રસાદ.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!