Breking News
વીર શહીદ નો પાર્થિવ દેહ સાંજે ૧૦:૦૦ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે

સંતરામપુર તાલુકાના કેણપૂર ગામના વતની પલાસ પ્રેમચંદસિંહ પોતાની ફરજ દરમિયાન દેશ માટે શહીદ થયા છે ત્યારે વીર જવાન ને પ્રકૃતિ એમની ગોદમાં લે…..🙏🙏☘️🌳🌴🍀🌲🌿🍃🌱
અંતિમ જોહાર
Om Santi
વંદે માતરમ્..






