
ગાંધીનગર ખાતે પ્રદેશ અઘ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી.સી.આર.પાટીલજી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના અધ્યક્ષ સ્થાને સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી.જેમાંવલસાડ/ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ રહ્યા હાજર

ગાંધીનગર ખાતે પ્રદેશ અઘ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી.સી.આર.પાટીલજી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ભાજપ સંગઠન ના મહામંત્રી શ્રી રત્નાકરજી ની વિષેશ ઉપસ્થિતિમાં સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ હતી જેમાં વલસાડ/ડાંગ ના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત ના અન્ય ચૂંટાયેલા તમામ સાંસદ અભ્યશ્રીઓ હાજર રહ્યા હતા,સાંસદશ્રીઓ લોકસભામાં પોતાના મતવિસ્તારોનું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપે તેવું માર્ગદર્શન મેળવ્યું હતું
Ad…










