સેલિબ્રિટીઝ ખૂબ જલદી લગ્નજીવનનો અંત આણી રહ્યા છે એ વિશે આવું કહ્યું રામ ગોપાલ વર્માએ

On: January 19, 2022 8:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • લગ્નથી ફાસ્ટ પ્રેમનું મર્ડર કોઈ નથી કરતું. ખુશ રહેવાનું સીક્રેટ એ છે કે તમારાથી શક્ય હોય એટલો એકમેકને પ્રેમ કરો અને જ્યારે એ ન થાય ત્યારે એકબીજાથી અલગ થઈ જાઓ.

આ ટ્વીટ દ્વારા રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘સ્ટાર ડિવૉર્સ આજના યુવાનો માટે એક ચેતવણી છે
સ્માર્ટ લોકો પ્રેમ કરે છે અને મૂર્ખ લોકો લગ્ન કરે છે. ફક્ત ડિવૉર્સને સેલિબ્રેટ કરવા માટે સંગીત હોવું જોઈએ,

રામ ગોપાલ વર્માનું કહેવું છે પ્રેમનું મર્ડર લગ્નથી જેટલું જલદી થાય છે એટલું જલદી બીજા કોઈથી નથી થતું. ધનુષે સોમવારે રાતે જ ડિવૉર્સની જાહેરાત કરી છે. સમન્થા અને નાગ ચૈતન્યએ પણ ડિવૉર્સની જાહેરાત કરી હતી. આ વિશે પ્રેમ અને લગ્ન વિશે રામ ગોપાલ વર્માએ ઘણાંબધાં ટ્વીટ કર્યાં છે. આ ટ્વીટ દ્વારા રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘સ્ટાર ડિવૉર્સ આજના યુવાનો માટે એક ચેતવણી છે જેઓ લગ્નના ડેન્જરમાં ફસવા માગે છે. લગ્નથી ફાસ્ટ પ્રેમનું મર્ડર કોઈ નથી કરતું. ખુશ રહેવાનું સીક્રેટ એ છે કે તમારાથી શક્ય હોય એટલો એકમેકને પ્રેમ કરો અને જ્યારે એ ન થાય ત્યારે એકબીજાથી અલગ થઈ જાઓ. તમારે લગ્ન નામની જેલમાં જવાની જરૂર નથી. તમે લોકો પ્રેમને સેલિબ્રેટ કરો એના કરતાં પણ ઓછા દિવસ લગ્નમાં પ્રેમ રહે છે જે લગભગ ત્રણ અથવા તો પાંચ દિવસ માટે હોય છે. સ્માર્ટ લોકો પ્રેમ કરે છે અને મૂર્ખ લોકો લગ્ન કરે છે. ફક્ત ડિવૉર્સને સેલિબ્રેટ કરવા માટે સંગીત હોવું જોઈએ, કારણ કે એ દરમ્યાન તમે આઝાદ થતાં હો છો અને લગ્ન શાંતિથી કરવાં જોઈએ, કારણ કે એમાં તમે એકબીજાની ડેન્જર ક્વૉલિટીને ટેસ્ટ કરતાં હો છો. દુખ અને ઉદાસીની સાઇકલને ચાલુ રાખવા માટે આપણા પૂર્વજો દ્વારા આપણા પર લગ્નનો ભાર નાખી દેવામાં આવ્યો છે.’

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

માત્ર પ્રેમ જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો પણ છે ‘Kiss’: જાણો તેના 8 આશ્ચર્યજનક ફાયદા

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

અવિસ્મરણીય સેવા, સહયોગ અને પ્રેમભરી યાત્રાના 44 વર્ષ – હરીશભાઈ અને મીરાબેન પટેલને હૃદયપૂર્વક શુભેચ્છાઓ !

હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત કુલ 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં ઈડીની ઓફિસમાં આગ લાગી મહત્ત્વના અનેક કેસોની ફાઈલો ખાક !

આદિવાસી સંસ્કૃતિ પર આધારિત હિન્દી ફિલ્મ “મેરુન”ના શૂટિંગ દરમિયાન થયેલી અદભૂત ઘટના!

error: Content is protected !!