આજનુ પંચાંગ – તા.7/10/2024,સોમવાર

On: October 6, 2024 5:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લલિતા પંચમી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ., (સુ) ૭ (ક.) ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.

નક્ષત્ર : અનુરાધા ૨૬ ક. ૨૫ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે.

જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૫ વ્રજ માસ : આસો

માસ તિથિ વાર : આસો સુદ ચોથ

– લલિતા પંચમી

– ઉપાંગ લલિતાવ્રત

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૪મો રોજ દીન

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!