07 ઓક્ટોબર, 2024નું રાશિ ભવિષ્ય

On: October 6, 2024 5:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : વધુ પડતી દોડધામ શ્રમ કામકાજની અસર આપના સ્વાસ્થ્ય પર ન પડે તેની તકેદારી રાખવી પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

વૃષભ : આપના કામમા વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર મળી રહે. રાજકીય સરકારી કામકાજમાં સાનુકુળતા રહે.

મિથુન : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. મોસાળપક્ષ સાસરીપક્ષના કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે.

કર્ક : આપના વિલંબ રૂકાવટમાં પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપના કાર્યમાં સંતાનો સાથ સહકાર મળી રહે.

સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ભાગીદારીવાળા ધંધામાં સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું.

કન્યા : આપના કાર્યની કદર પ્રશંસા થતાં કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

તુલા : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો તેમાં સાનુકુળતા રહે.

ધન : ખાતાકીય કામકાજમાં, રાજકીય સરકારી કામકાજમાં આપને મુશ્કેલી અનુભવાય. ખોટી દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.

મકર : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા થવાથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.

કુંભ : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા રહે.

મીન : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ અનુભવો.

અગ્નિદત્ત પદમનાભ

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!