
કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને આવશે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે
વિહંગમયોગ સંતસમાજનો ૧૦૧ મો વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની છે.જે યાત્રા અંતર્ગત ૨૬મી ઓક્ટોબર ૨૦૨૪ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્પ યાત્રા સિલ્વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્યની પવિત્ર ભૂમિ પર આવશે.

દિપ પ્રાગટ્ય સ્વામી વિજ્ઞાન વલ્લભદાસજી – ગાંધીઆશ્રમ મોંઢાપોંઢા સ્વામી હરિ વલ્લભદાસજી – સ્વામી નારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ મોંઢાપોંઢા
અતિથિ વિશેષ જીતુભાઇ ચૌધરી M. L. A. કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ BJP ), ગુલાબભાઇ રાઉત જિલ્લા પંચાયત સભ્ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવામોરચા કપરાડા
ઉપસ્થિત રહેશે.તો સદર આધ્યાત્મિક યાત્રા નો સંત પ્રવરના સાનિધ્યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ , કલ્પેશભાઈ પટેલ દ્વારાહાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Ad..












