પારડી તાલુકાના રાબડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો !

On: October 26, 2024 8:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા પંચાયત, શિક્ષણ સમિતિ દ્વારા
રાબડી પ્રા. શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપશિક્ષિકા સુમિત્રાબેન નારણભાઈ પટેલ વય મર્યાદા નિવૃત્તિ સમારોહ પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, રાબડી પ્રાથમિક શાળાના શિક્ષક સુમિત્રાબેન નારણભાઇ પટેલની વય મર્યાદા નિવૃત્તિ થયા છે. આજે ગામમાં જે લોકોની વચ્ચે શિક્ષણ આપવામાં એ આજે ગામનો વિકાસ દેખાઈ છે. સુમિત્રાબેન હાથથી છે . શિક્ષણ સારું હશે તો રાષ્ટ્ર મજબૂત હશે દેશ મજબૂત હશે.ગામડામાં શિક્ષણ મેળવી દેશ વિદેશમાં નામના મેળવી છે. રાબડી ગામના ખૂબ મોટી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો વડીલોનો મારી બહેનોનો ભાઈઓનો યુવાનોનો બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, ગ્રામજનો મહેમાનો દ્વારા સુમિત્રાબેન નારણભાઇ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

રાબડીની પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત્તિ સન્માનમાં જિલ્લા પંચાયત સદસ્ય શિક્ષણ કારોબારી વલસાડ શૈલેષભાઈ આર.પટેલ, તાલુક સદસ્ય શૈલેષભાઈ એસ.પટેલ, સરપંચ દક્ષાબેન પટેલ ડેપ્યુટી સરપંચ અશ્વિનભાઈ પટેલ પૂર્વ સરપંચ છીબુભાઈ, હસમુખભાઈ સી. પટેલ તાલુકા પ્રા. શિ. સંઘ પારડી, શંકરભાઇ એલ. પટેલ પૂર્વ પ્રમુખ જિ. પ્રા. શિ. સંઘ પારડી ,વિનોદભાઈ એમ. પટેલ પૂર્વ BRC CO. પારડી જિ. વલસાડ બિપિનભાઈ પટેલ – BRC CO. પારડી ચેતનભાઈ પટેલ – CRC CO. સામરપાડા પન્નાબેન પટેલ – પૂર્વ CRC CO. સામરપાડા પ્રિયંકાબેન પટેલ – કેન્દ્ર શિક્ષક પંચલાઇ સંગીતાબેન પટેલ – કેન્દ્ર શિક્ષક સામરપાડા મમતાબેન – બીટ નિરિક્ષક કેન્દ્ર શિક્ષક મોટાવાઘછીપા, હરેન્દ્રસિંહ ગોહિલ – પૂર્વ પ્રિન્સીપાલ રાબડી હાઇસ્કૂલ , શૈલેષભાઇ રોહિત ચેરમેનશ્રી ટીચર સો. પારડી રણજીતભાઇ પટેલ- વા. ચેરમેનશ્રી ટીચર સો. કિરણસિંહ ઠાકોર – પૂર્વ સદસ્ય તા.પં.પારડી, આચાર્ય અને શાળા પરિવાર, વાલીઓ, SMC રાબડી પ્રા.શાળા, ઈશ્વરભાઈ ભીમાભાઈ પટેલ, ચિરંજીવી હોસ્પિટલ, ડૉ. દિવ્યેશભાઈ ચૌધરી, ચિરંજીવી હોસ્પિટલ ડો.જ્યોતિબેન ચૌધરી, ચિરંજીવી હોસ્પિટલ ડૉ.મેહુલ આઇ. પટેલ . ડૉ. હેતના એમ. પટેલ (સ્વસ્તિક કલીનીક, પારડી) યુગ એમ. પટેલ ડૉ. પ્રિયંકા આઇ. પટેલ MD એનેસ્થેસિયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમ બાદ પ્રિતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!