ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી, જેમાં 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

On: February 22, 2022 4:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઉત્તરાખંડની ઘટના લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓની બસ ખીણમાં ખાબકતાં 14નાં મોત; PMO દ્વારા મૃતકના પરિવારને 2 લાખની સહાય

ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી, જેમાં 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર વહેલી સવારે 3 વાગે ઘટી હતી. લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં લક્ષ્મણ સિંહ, કેદાર સિંહ, ઈશ્વર સિંહ, ઉમેદ સિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી સામેલ છે. આ દરેક વ્યક્તિ કકરનઈ ગામના રહેવાસી હતા. પુની દેવી, ભગવતી દેવી, હલ્દ્વાનાં રહેવાસી હતાં. બસંતી દેવી ચંપાવતની, જ્યારે શ્યામ લાલ અને વિજય લાલ ડાંડાના રહેવાસી હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!