વાપીના કરવડની કે.કે.હરીયા સ્કુલમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઇ

On: March 15, 2023 3:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કરવડની કે.કે.હરીયા સ્કુલમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરિક્ષા શરૂ થતી પરીક્ષા કેન્દ્ર કૌશિક કાંન્તિલાલ હરિયામાં ઉ.મા.શાળા કરવડમાં હરિશભાઇ આર્ટ અને ધર્મ પત્ની, શાળાના આચાર્ય સરપંચ અને આદર્શ કેળવણી મંડળનાં સભ્યોએ વિદ્યાર્થીઓને માં સરસ્વતીની વંદના દિપ પ્રજવલિત કરી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાકર અને દહી મિસરી દ્વારા મો મીઠું કરાવી પુષ્પો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાનાં સવારનાં સેસનમાં ૧૨(બાર) બ્લોકમાં ૩૬૦ વિદ્યાર્થીઓ અને બાપોરના એચએસસી પરીક્ષામાં ૧૨ બ્લોકમાં ૩૬૦ વિદ્યાર્થીઓ
પરીક્ષાઓ આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!