
ધરમપુર ખાતે નેશનલ 56 ના વિરોધ માં પ્રાંત કચેરી ધરમપુર ખાતે કાર્યક્રમ નું આયોજન વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની માં ક્રાંતિકારી બિરસામુંડાજી ને હાર દોરા કરીને કરવામાં આવ્યું હતું
જ્યાં આવેલ તમામ ખેડૂત ભાઈઓ ની એકજ વાત હતી કે અમે અમારી એક ઇંચ પણ જમીન આપીશું નહીં અને આદિવાસી સમાજ ની જળ જંગલ જમીન અને અસ્મિતા ને નુકશાન કરતા કોઈ પણ પ્રોજેક્ટ આદિવાસી સમાજ ને સ્વીકાર્ય નથી ની વાત કરી હતી
*જ્યાં સોનગઢ તાલુકા પંચાયત ના પ્રમુખ યુસુભ ગામીત,રૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ રમેશ ભાઈ, ખેરગામ છાંયડો હોસ્પિટલ ના સંચાલક ડૉ.નીરવ પટેલ,માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી,કિરણભાઈ કાકડકુવા,પાર તાપી રિવરલીન્ક પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખ બારકું ભાઈ અને એમના સભ્યો,ભારતમાલા પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખ પીન્ટુ ભાઈ અને એમના સભ્યો,ડૉ અનિલ પટેલ,વલસાડ વિરોધ પક્ષનેતા રમેશ પાડવી,એડવોકેટ અજિત ગરાસિયા,કમલેશ પટેલ, રાહુલ પટેલ અને એમના સાથી મિત્રો,માજી સરપંચ દિલીપ પટેલ અને એમના સાથી મિત્રો,માજી કરોબારી અધ્યક્ષ રાજેશ પટેલ,લાલસિંહ ભાઈ વ્યારા,દેવું મોકાસી મોહના કાઉચાળી સરપંચ,દિનેશભાઇ નડગધરી સરપંચ,તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ, સરપંચો મેરીટ પોલિમર વાંકલ કંપની સઘર્ષ સમિતિ, ઘેજ ગામના મિત્રો,મુકેશ પટેલ ટીગરા અને એમના સાથી મિત્રો,દિનેશભાઇ પીપલખેડ અને એમના સાથી મિત્રો,ધીરજ પટેલ,ચેતન ભાઈ ગડી અને એમના સાથી મિત્રો,ડાંગ મુકેશભાઈ અને એમના સાથી મિત્રો, ટી,આર,કામડી,જયેશ ભાઇ ખેરગામ અને એમના સાથી મિત્રો,અને મોટી સંખ્યા માં ખેડૂત મિત્રો અને આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હજાર રહ્યા હતા..
Ad









