પોલીસ કર્મીનો વિદાય સમારંભ : વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ ફરજ પરથી નિવૃત્ત થતા સન્માન કરાયું

On: July 2, 2023 11:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • નવસારી જિલ્લામાં પોસ્ટીંગ બાદ તા.૩૦/૦૬/ ૨૩ના રોજ વય નિવૃત્ત
  • નિવૃત્તિના ૨ દિવસ પહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પ્રમોશન માટે તેમજ સ્વચ્છ છબી સાથે નિવૃત થયા .

કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ઈશ્વરભાઈ પટેલ પોલીસ કર્મી કપરાડા પો.સ્ટેશનમા ફરજ બાદ -પોલીસ સબ ઈન્પેક્ટરની મોડ-૩ની પરીક્ષા પાસ કરતાં નવસારી જિલ્લામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પોસ્ટીંગ બાદ તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ વય નિવૃત્ત થયેલ છે. કપરાડા પોલીસ સ્ટેશન ખાતે તેઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. નવસારીમાં તેઓ ફરજ ઉપરથી નિવૃત થતા સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓએ શુભકામના પાઠવી હતી.

વલસાડ પોલીસ ભરતી સને-૧૯૮૭ માં બાદ ૧૦ વર્ષ પોલીસ અધિક્ષકશ્રી નાઓની રીડરશાખા ૨૦ વર્ષ ગુજરાત રાજ્યમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમા -૪ વર્ષ પારડી પોસ્ટેશન -૫ માસ કપરાડા પો.સ્ટેશનમા ફરજો બાદ-પોલીસ સબ ઈન્પેક્ટરની મોડ-૩ની પરીક્ષા પાસ કરતાં નવસારી જિલ્લામાં પોસ્ટીંગ બાદ તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ વય નિવૃત્ત થયેલ છે. વર્ષો સુધી ઈમાનદારી અને સખત મહેનત કર્યા પછી, તેઓ બધી ઈચ્છઓના હકદાર હતા.જેના થકી નિવૃત્તિના ૨ દિવસ પહેલા પોલીસ સબ ઈન્પેક્ટર માટે સ્વચ્છ છબી સાથે નિવૃત થયા .

Ad..

નમસ્કાર,
સૌવ મિડિયા મિત્રને મારી ઈન્ટલીજન્સની તથા પોલીસની ફરજ દરમિયાનમા જાણ્યે અજાણ્યે કંઈક ભુલ થઈ હશે તેના માટે ક્ષમા માંગુ છું, હુ તમારી દિલની દુવા અને આશીર્વાદથી નવસારી જિલ્લામાંથી પોલીસ સબ ઈન્પેક્ટરની ફરજથી માથી તા.૩૦/૦૬/ ૨૦૨૩ના રોજ નિવૃત્ત થયેલ છું, આપ સૌનો ખુબ ખુબ રુણી અને આભારી છું, મારા લાયક મિડિયાને તેમજ અંગત કામની જરૂર પડે યાદ કરજો,
-જય હિદ,જય ભારત..

ઈશ્વરભાઈ પટેલ…

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!