વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે

On: July 19, 2023 10:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તેમજ અનેક વિસ્તારોમાં રોપણી લાયક વરસાદ થતાં ખેડૂતો રોપણીની કામગીરી આદરી છે.

વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તાલુકાના ખેડૂતો આકાશી ખેતી કરે કોઈપણ પ્રકારની સિંચાઈ વ્યવસ્થા નથી. ધરતી પુત્રો કુદરત એ આધાર રાખવો પડે છે.ચાલુ વર્ષે ચામાસાની શરૂઆતમા વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સારો વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રોપણીની મોસમ ચાલી રહી છે. ત્યારે કપરાડા અને ધરમપુર પારડી તાલુકામાં તાલુકામાં ડાંગરની રોપણી શરૂ થઈ છે. જે સમગ્ર બાબતે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે મેઘરાજા મહેરાબાન બન્યા છે.

ખેતી લાયક વરસાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે મોટા ભાગના ખેડૂતોએ રોપણીનો શુભારંભ કર્યો છે. જેમાં ડાંગર, તુવેર, અડદ,વાલ અને શાકભાજી વેલાવાળા પાકોની રોપણી કરવામાં આવી રહી છે. ચોમાસુ બેસી જતા ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો રોપણી કરી રહ્યાં છે અને સારા વરસાદથી સારી ખેતીની આશા ખેડુતો સેવી રહ્યા છે.

Ad….

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

error: Content is protected !!