9 મી ઓગષ્ટએ DJ સાથે આક્રોશ રેલી નું આયોજન

On: August 2, 2023 12:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તાપી જિલ્લાના વ્યારા ખાતે ચૌધરી સમાજ ની વાડી ખાતે આદિવાસી સમાજ તમામ આગેવાનો ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ.

ઉમરગામ થી અંબાજી સુધીના આગેવાનો ભેગા થયા હતા મહા રૂઢિ ગ્રામસભા ના અધ્યક્ષ રમેશ પટેલ દ્વારા યુવાનોની લાગણી ને માન આપીને DJ સાથે આક્રોશ રેલી નું આયોજન કરવા હાકલ કરવામાં આવી અને વાંસદા અને ચીખલી ના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ મણિપુર ની ઘટનાનું દુઃખ છે પરંતુ ગણેશ ઉત્સવ નવરાત્રી અને દિવાળી ની ઉજવણી ન કરવી હોય તો 9 મી ઓગષ્ટ એ DJ ના લાવવુ અને દરેક જિલ્લા ના તાલુકા ના રસ્તાઓ બ્લોક કરી દેવા જોઈએ બાકી સમાજ ના યુવાનો ને એક જૂથ કરવા માટે એ જરૂરી છે ની વાત કરી અને એ બાબતે અમે ધરમપુર થી સંપૂર્ણ સહકાર કરીશું ની વાત કરી અને મારા અંગત સાથી મિત્ર યુસુભ ગામીત દ્વારા પોતાનો આક્રોશ ઠાલવવા આવ્યો

ધરમપુર થી પણ કાળા કપડાં પેરી ને ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ ખાતે થી DJ ઓરકેસ્ટ્રા સાથે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!