અમદાવાદના બાવળા-બગોદરા નજીક ગંભીર અકસ્માત ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતા 10નાં મોત.

On: August 11, 2023 3:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અકસ્માત સર્જાયો જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા

અમદાવાદના બાવળા-બગોદરા નજીક ગંભીર અકસ્માત ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતા 10નાં મોત, પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અમદાવાદના બાવળા -બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!