નાનાપોઢા ગામે વર્ષોથી એક અનોખી અને પ્રેરણાદાયી પરંપરા જીવંત રાખી છે – સમગ્ર ગામ માટે એકજ હોળી કરવામાં આવે છે.
નાનાપોઢામાં વર્ષોથી એકજ હોળી: સમરસતા અને એકતાનું અનોખું પ્રતિક નાનાપોઢા ગામે વર્ષોથી એક અનોખી અને પ્રેરણાદાયી પરંપરા જીવંત રાખી છે – સમગ્ર ગામ માટે એકજ હોળી કરવામાં આવે છે. સામાન્ય રીતે ગામડાઓમાં અલગ-અલગ ફળિયા, સમાજ કે વિસ્તારોમાં જુદી-જુદી હોળી પ્રજ્વલિત થતી હોય છે, પરંતુ નાનાપોઢામાં દરેક સમાજના લોકો એક સ્થળે ભેગા થઈને એકજ હોળી દહન … Read more
