વિકાસશીલ નહીં, વિકસિત ગુજરાત : જય જય ગરવી ગુજરાત 66મા સ્થાપના દિવસે વિકાસયાત્રાનો ગૌરવગાન
૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતે સ્વતંત્ર રાજ્ય તરીકે જન્મ લીધો અને આજે ૬૬મા સ્થાપના દિવસે સમગ્ર રાજ્ય ગૌરવ અને ગૌરવગાનની લાગણીથી ઓતપ્રોત છે. આ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, સંઘર્ષ અને વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષોના અવિરત પુરુષાર્થથી સિંચાયેલી આ ગુર્જર ધરાએ દેશને અનેક રત્નો આપ્યાં … Read more
