ગોઈમા મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ

On: July 18, 2024 7:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • પ્રાર્થના હોલ. રુ.6,45000/-
  • શાળાની લાયબ્રેરી (પુસ્તકાલય)રુ.3,00000
  • ટાંકી પાઈપ લાઈન નળ કનેક્શન સાથે રૂપિયા 2,00000

પારડી તાલુકાના ગોઈમા મુખ્ય પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત હસ્તક ની પંદરમા નાણાપંચ ની ગ્રાન્ટ માથી મંજુર થયેલ પ્રાર્થના હોલ. રુ.6,45000/- પ્રાથમિક શાળાની લાયબ્રેરી (પુસ્તકાલય)રુ.3,00000 ત્રણ લાખ પાણીની ટાંકી પાઈપ લાઈન નળ કનેક્શન સાથે રૂપિયા 2,00000 મળી કુલરુ.1145000 અગિયાર લાખ પિસ્તાલીસ હજાર ના વિકાસ ના કામોનુ ખાતમુહૂર્ત ગોઈમા જિ.પંચાયત સભ્ય અને વલસાડ જિ.પંચાયત ના શિક્ષણ અને કારોબારી સમિતી સભ્ય શૈલેશકુમાર રઘુભાઈ પટેલ ના હસ્તે કરવામા આવ્યુ આ પ્રસંગે ગામ પંચાયત સરપંચ જયોતિબેન મિતેશભાઈ પટેલ, એટીવીટી સભ્ય બ્રીજેશકુમાર એન પટેલ, અગ્રણી આગેવાન જયેશભાઈ પટેલ,પંચાયત સભ્ય વિજયભાઇ પટેલ, ભાજપ અગ્રણી દિપકભાઇ અને વનેશભાઇ હાજર રહ્યા હતા આચાર્ય કમલેશભાઈ પટેલ અને શાળા પરિવારે જિ.પંચાયત સભ્ય અને સમગ્ર ટીમ નો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!