વાંચો તમારું 29 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

On: September 28, 2024 9:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-દોડધામ રહે.

વૃષભ : આપને કામમાં રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. ભાગીદારી વાળા ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.

મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કર્ક : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કુટુંબ પરિવાર સાથે આનંદમાં દિવસ પસાર કરી શકો. કુટુંબીજનોનો સાથ રહે.

સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ અનુભવાય.

તુલા : આપના કાર્યમાં ધીરે ધીરે સરળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. વાણીની મીઠાશથી લાભ થાય.

વૃશ્ચિક : ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધ વર્ગના કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ-ખરીદી જણાય.

ધન : જુના સ્વજન-સ્નેહિ, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ જાહેર ક્ષેત્રના કામકાજ અંગે દોડધામ શ્રમ રહે. અન્યનો સહકાર મળી રહે.

મીન : આપના કાર્યની સાથે સાસરીપક્ષ મોસાળ પક્ષના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ રહે. કામનો ધીરે ધીરે ઉકેલ આવે.

– અગ્નિદત્ત પદમનાભ

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!