09 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

On: October 8, 2024 11:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : આપના વિલંબમાં પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. કામમાં સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહન ધીરે ચલાવવું.

મિથુન : આપના કામકાજમાં સાનુકૂળતા રહે. અન્યના સહકારથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. રાજકીય- સરકારી કામ થઈ શકે.

કર્ક : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ- ખર્ચ જણાય.

સિંહ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. સંતાનની ચિંતામાં ઘટાડો થાય.

કન્યા : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

તુલા : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આનંદ રહે.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થતી જાય. રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે.

મકર : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ- મુશ્કેલી જણાય. હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કરે. ખર્ચ રહે.

કુંભ : આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. કામકાજમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામ કરવાનો ઉત્સાહ વધે.

મીન : આપના કામકાજમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન- મકાન – વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા રહે.

– અગ્નિદત્ત પદમનાભ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!