જમ્મુ-કાશ્મીરની ચોંકાવનારી ઘટના, આતંકીઓએ સૈન્યના 2 જવાનોનું અપહરણ કરતાં ખળભળાટ

On: October 9, 2024 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Jammu and Kashmir News | દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.

એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ…

તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી છે. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યું હોવાની જાણકારી મળી રહી છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!