વાંચો તમારું 12 ઓક્ટોબર, 2024નું રાશિ ભવિષ્ય

On: October 11, 2024 10:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગાસંબંધી વર્ગનું કામકાજ જણાય.

વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપને પ્રસન્નતા જણાય.

મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

કર્ક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્ય વ્યક્તિનો સહકાર મળી રહે.

સિંહ : આપના કાર્યમાં હરિફવર્ગ-દુશ્મનવર્ગનો સામનો કરવો પડે. રાજકીય-સરકારી કામકાજમાં દોડધામ-શ્રમ જણાય.

કન્યા : આપના અનુભવ આવડત-મહેનત-બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ-ઉત્સાહ રહે.

ધન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. લાભ-ફાયદો જણાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજમાં દોડધામ-શ્રમ અનુભવાય.

કુંભ : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપના ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. ખર્ચ-ખરીદી અનુભવાય.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!