“ફર્સ્ટ ઇન બેટલ” એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા ‘રાઇઝિંગ ડે’ની કરાઈ ઉજવણી

On: February 2, 2022 5:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જીએનએ અમદાવાદ:

“ફર્સ્ટ ઇન બેટલ” એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ તેમના 27મા ‘રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 01 ફેબ્રુઆરી 1996ના રોજ વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે આ બ્રિગેડની શરૂઆત કરવામાં આવી હતી.

‘રાઇઝિંગ ડે’ની ઉજવણી સંપૂર્ણ ઉત્સાહ અને જુસ્સા સાથે કરવામાં આવી હતી અને સાથે જ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ઇશ્યુ કરવામાં આવેલા નિર્દેશો અને સલાહનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, આ ફોર્મેશને રાષ્ટ્રની સેવામાં પોતાને ફરીથી સમર્પિત કરી હતી અને આર્મી એર ડિફેન્સ કોરના “આકાશે શત્રુન જહી”ના સૂત્રને અનુરૂપ રહેવાની ઇચ્છા રાખી હતી.

Ad

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

PM મોદીની મુલાકાત સમયે અમદાવાદમાં આ વસ્તુઓના ઉપયોગ પર રહેશે પ્રતિબંધ

AMCના ક્લાસ-2 અધિકારી રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ઘરેથી 73 લાખ રોકડા અને સોનાના બિસ્કિટ મળ્યા

અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠકમાં વલસાડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*

કલેક્ટર અને પોલીસ કમિશ્નરની ઓફિસમાં જવું એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન, હાઇકોર્ટે સરકારને લગાવી ફટકાર

ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

error: Content is protected !!