અમદાવાદ ખાતે ભારતીય દુરસંચાર અન3 પોસ્ટ વિભાગ દ્વારા ઉજવણી

On: November 26, 2021 2:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જીએનએ અમદાવાદ:

અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ ખાતે ભારતીય દુરસંચાર અને પોષ્ટ વિભાગ એ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત વિભાગ દ્દારા ખોખરા ના રમતગમત સકુંલ મા બેડમિન્ટન સ્પર્ધસનું પણ આયોજન કરાયું હતું.

અમદાવાદ શહેર પોસ્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કે રંજીતએ વિજેતા ખેલાડી ઓને પુરસકારીત કયાઁ હતા.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ના પોસ્ટના કમઁચારીઓએ આ ટુનામેન્ટઁ મા ભાગ લઈ ને આઝાદી ના ૭૫ મા અમૃત મહોત્સવ ની ઉજવણી મા ભાગ લીધો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

અવિસ્મરણીય સેવા, સહયોગ અને પ્રેમભરી યાત્રાના 44 વર્ષ – હરીશભાઈ અને મીરાબેન પટેલને હૃદયપૂર્વક શુભેચ્છાઓ !

આદિવાસી સંસ્કૃતિ પર આધારિત હિન્દી ફિલ્મ “મેરુન”ના શૂટિંગ દરમિયાન થયેલી અદભૂત ઘટના!

વલસાડ જિલ્લામાં શિક્ષિત સમાજના યુવાઓમાં વ્યસનનું વધતું પ્રમાણ: માં-બાપની ચિંતા વધારી !

સફળતા એ માત્ર પૈસા નહીં, પણ સ્વાસ્થ્ય, શાંતિ, સંતોષ અને સંબંધોમાં સંતુલન ધરાવતું સમૃદ્ધ જીવન છે. : નિવૃત્ત પ્રિન્સિપાલ બી. એન. જોશી

આદિવાસી સંસ્કૃતિ અને પોતાની ઓળખ જાળવવા માટે પરંપરાગત પૂજા-અર્ચનાનું મહત્વ

error: Content is protected !!