અમદાવાદના એક યુવા IPS અધિકારી રાત્રે ડ્યૂટી પૂરી થયા બાદ પણ સાદાં કપડાંમાં સરપ્રાઈઝ વિઝિટ માટે આવ્યા હતા. શહેરના ભરચક એવા કાલુપુર વિસ્તારમાં રાતે 4 કલાક જેટલો સમય રિક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી

On: February 23, 2023 4:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રિક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી હતી. આ સાથે મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે તે માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.

રાતના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે.

‘બેફામ બનેલા રિક્ષાચાલકોમાં ડર’ પોલીસની આ કામગીરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી. મુસાફસરોના મનમાં રાતે રિક્ષામાં બેસીને જવાનો ડર પણ પોલીસની રાતની કામગીરીને કારણે ઓછો થયો હતો.

સામાન્ય રીતે કોઈ પણ સરકારી અધિકારીઓ પોતાનો નોકરીનો સમય પૂરો થાય તે બાદ બીજા દિવસે જ નોકરી પર આવે છે. ત્યારે અમદાવાદના એક યુવા IPS અધિકારી રાત્રે ડ્યૂટી પૂરી થયા બાદ પણ સાદાં કપડાંમાં સરપ્રાઈઝ વિઝિટ માટે આવ્યા હતા. શહેરના ભરચક એવા કાલુપુર વિસ્તારમાં રાતે 4 કલાક જેટલો સમય રિક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી હતી. આ સાથે મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે તે માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.Ad..

કાલુપુર રેલવે સ્ટેશન પર DCPની સરપ્રાઈઝ વિઝિટ
અમદાવાદમાં ટ્રાફિક પૂર્વ DCP સફિન હસન પાસે ઝોન-3 DCPનો પણ ચાર્જ છે. રાતના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે. આ અંગેની જાણ થતાં DCP સફિન હસન સરપ્રાઈઝ વિઝિટ માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. DCP પહોંચતાં સ્થાનિક પોલીસના કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.Ad..

કાલુપુર રેલવે સ્ટેશન પર DCPની સરપ્રાઈઝ વિઝિટ
અમદાવાદમાં ટ્રાફિક પૂર્વ DCP સફિન હસન પાસે ઝોન-3 DCPનો પણ ચાર્જ છે. રાતના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે. આ અંગેની જાણ થતાં DCP સફિન હસન સરપ્રાઈઝ વિઝિટ માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. DCP પહોંચતાં સ્થાનિક પોલીસના કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.
‘ગેરવર્તણૂક ન કરવા રિક્ષાચાલકોને સમજાવ્યા’
ઝોન-3 LCB અને કાલુપુર ચોકી તથા કાલુપુર પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમને સાથે રાખીને રાતે 11:15 વાગ્યાથી 3 વાગ્યા સુધી ડ્રાઈવ યોજી હતી, જેમાં સફિન હસન 4 કલાક ખડેપગે હાજર રહ્યા હતા. તેમણે ટીમ સાથે મળીને રિક્ષાચાલક અને રિક્ષાને તપાસી હતી. તમામ રિક્ષાચાલકનાં લાઇસન્સ પણ તપસ્યા હતા. મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે એ માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.

‘બેફામ બનેલા રિક્ષાચાલકોમાં ડર’

પોલીસની આ કામગીરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી. મુસાફસરોના મનમાં રાતે રિક્ષામાં બેસીને જવાનો ડર પણ પોલીસની રાતની કામગીરીને કારણે ઓછો થયો હતો. તો બીજી તરફ રિક્ષાચાલકો રાતે બેફામ બનીને આડેધડ પાર્કિંગ કરતા તથા મુસાફરો સાથે જે વર્તન કરતા હતા તે હવે પોલીસની હાજરીને કારણે ઓછું થશે. ઉચ્ચ અધિકારીની કામગીરીને કારણે અન્ય પોલીસકર્મીઓને પણ કામ કરવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.

‘હવે સરપ્રાઈઝ વિઝિટ ચાલુ જ રહેશેઃ સફિન હસન’

આ અંગે સફિન હસન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારી નાઈટ નહોતી, પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન પર મળતી ફરિયાદોને લઈને હું મારી ફરજ સમજીને પોતે સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યો હતો. પોલીસની હાજરીથી સામાન્ય નાગરિકોને રાહત મળે તો બેફામ બનેલા લોકોને પણ ડર રહે છે. હવે આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટ ચાલુ જ રહેશે.Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડમાં ‘આપ’ને મોટો ફટકો: ફલધરામાં સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં ૪૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા !

SP કક્ષાના અધિકારીઓ PI-PSI, કોન્સ્ટેબલને ખુલ્લા મને સાંભળે: સંઘવી

ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની વિપક્ષો ધોરણ 8 પાસ કહીને ઠેકડી પણ ઉડાવે છે. પણ યાદ રાખો, આ યુવા નેતા ગુજરાતનું ભવિષ્ય છે.

આસલોણા ગામે ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ – કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી તપાસ હાથ ધરી !

મોકડ્રીલ :કપરાડા તાલુકાના અંભેટી ખાતે આતંકવાદી હુમલા સમયે સુરક્ષા અને રેસ્ક્યુ અંગે મોકડ્રીલ યોજાઈ !

વલસાડના નવા SP યુવરાજસિંહ જાડેજાની પારડી પોલીસ મથકે અચાનક મુલાકાત !

error: Content is protected !!