કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ ની ભાગવત કથામાં આજે શ્રી હિંગળાજ માતાજી ના મંદિર માટે ૫૧ લાખ દાન

On: February 28, 2023 8:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ ની ભાગવત કથામાં આજે શ્રી હિંગળાજ માતાજી ના મંદિર માટે ૫૧ લાખ દાન જાહેર થયું.

સુરતમાં ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આયોજીત પ્રફુલભાઈ શુકલની ભાગવત કથામાં આજે પાંચમા દિવસે શ્રી સુમિત્રાબેન અને ડાહ્યાભાઈ દુબ્બલ તરફથી શ્રી હિંગળાજ માતાજી ના મંદિર માટે રૂ.૫૧ લાખ નું દાન જાહેર થયું હતું.સાથે આજે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આજે કથામાં કથાકાર શ્રી મુકેશભાઈ ઓઝા , કથાકાર શ્રી મનીષભાઈ મહારાજ , શ્રી નંદુભાઈ કાંજાણી (જે.પી.બિસ્કિટ નવસારી) , શ્રી કેતનનભાઈ વડારીયા ની પધરામણી થઈ હતી.આવતીકાલે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવમાં આવશે. શ્રીમતી ભારતીબેન અરવિંદભાઈ ધેડિયા વરપક્ષે રહી ભગવાન કૃષ્ણ ની જાન લઈ પધારશે. શ્રીમતી કુસુમબેન શશીકાંત સોનેજી રૂક્ષ્મણીપક્ષે રહી કન્યાદાન કરશે.શ્રીમતી વર્ષાબેન અતુલભાઈ કિરી દ્વારા મોસાળું ભરાશે.ઊત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેનો સુરત પ્રદેશ ની જનતા લાભ લઇ રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!