વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ

On: March 2, 2023 12:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરતા નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડૉ. વિશાલ પટેલ વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા એ કર્યું હતું.

ડૉ.વિશાલ પટેલે યુવાન ક્રિકેટ પ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આપણે ક્રિકેટ ખૂબ ધ્યાનથી રમવું અને જીવન માં આપણે પણ આદિવાસી માંથી સારા ખેલાડી બને સચિન તેંડુલકર જેવું આપણામાંથી કોઈ બને એવી મારી આશા છે જેમ કે અવે આપણા આદિવાસી સમાજમાં પણ સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત જેવા એ પણ આપણા આદિવાસીનું નામ રોશન કર્યું છે આથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડશે તો હું હંમેશા માટે તૈયાર છું બીપીન માહલા એ જણાવ્યુંકે ક્રિકેટ સાથે સાથે આપણે રોજગારીનું પણ ખાસ ઉભું કરવાનું છે.તમને વાપી દમણ સેલવાસ કે વલસાડ નોકરી જોઈતી હોય તો અમે તમને મદદરૂપ થઈશું બીજું કે તમને લોન કે ધંધા માટે કઈ માર્ગદર્શન જોઈતું હોય તો મને જાણ કરશોજી અમે તમને મદદરૂપ થઈશું
આ ટુર્નામેન્ટ માં માજી તાલુકા પંચાયત સભ્યો કિરણ પટેલ ચીકટિયાના સરપંચ કિરણભાઈ નવા નગર ના માજી સરપંચ રણછોડભાઈ મેઠાબારીના માજી સરપંચ શિવલાલભાઈ ચારણવાદા ના માજી સરપંચ શ્રી સુકરભાઈ તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી.
Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડમાં ‘આપ’ને મોટો ફટકો: ફલધરામાં સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં ૪૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા !

ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની વિપક્ષો ધોરણ 8 પાસ કહીને ઠેકડી પણ ઉડાવે છે. પણ યાદ રાખો, આ યુવા નેતા ગુજરાતનું ભવિષ્ય છે.

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

error: Content is protected !!