
રાજ્યમાં અનેકવાર રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
મહિલાનો પતિ આવતાં ભાંડો ફૂટ્યો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં એક જાણીતી પાર્ટીના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ધારાસભ્ય એક યુવતી સાથે હોટલમાં ઝડપાયા છે. આ કેસમાં યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં ગુજરાતના ધારાસભ્ય મોઢે રૂમાલ ઢાંકીને ત્યાંથી ભાગ્યા હતા.
સુરતની એક હોટેલમાં વિસાવદરનાં આપના ધારાસભ્ય એક પારકી પરણેતર સાથે પહોંચ્યા બાદ પાછળ મહિલાનો પતિ પણ હોટેલમાં પહોંચતાં બઘડાટી બોલી ગઈ હતી અને ધારાસભ્યએ હોટેલમાંથી મોઢે રૂમાલ બાંધી ભાગવું પડયું હોવાના વિડિયો વાયરલ થતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ પરિણીતાના સંબંધો અંગે પતિને શંકા હોવાથી તે પીછો કરતો હોટેલ ઉપર પહોંચ્યો હતો અને હોટેલમાં ધારાસભ્ય સાથે પકડી લેતા બઘડાટી બોલી ગયાનું કહેવાય છે. વાત જાણે એમ છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા છે.
આ તરફ આ સમગ્ર ઘટના અંગેના ઈઈઝટ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ચર્ચા મુજબ જ્યારે ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં ગયા બાદ ત્યાં મહિલાનો પતિ આવી પહોંચતાં ધારાસભ્ય મોઢે રૂૂમાલ બાંધી નીકળી ગયા હતા.
ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓના અનેક વિડીયો સામે આવતા હોય છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના એક વિડીયોને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ સુરતની એક હોટલમાં અઅઙના ધારાસભ્ય એક પરિણીત યુવતી સાથે જોવા મળ્યા હતા. જે અંગેના ઈઈઝટ પણ સામે આવ્યા છે.
સુરતની હોટેલમાં અઅઙ ખકઅનો એક યુવતી સાથેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ યુવતી પરિણીત હતી અને આ બાબતે તેમના પતિને ખબર પડતાં તેઓ પણ હોટેલ પહોંચ્યા હતા. આ તરફ યુવતીનો પતિ હોટલ પહોંચતા આમ આદમી પાર્ટીનાઅ ધારાસભ્ય ત્યાંની મોઢે રૂૂમાલ બાંધીને નીકળી ગયા હોવાનું ચર્ચા રહ્યું છે.






