
૩૦ જૂન ૧૮૫૫ નાં રોજ સિદ્ધુ અને કાન્હુ નામના બે આદિવાસી ભાઇઓએ અંગેજો સામે “કરો યા મરો” અને અંગ્રેજો “અમારી જમીનો છોડો” ના નારા સાથે આઝાદીની લડાઇની શરુઆત કરી હતી.
સંથાલ હૂલથી અંગ્રેજી હકુમતના પાયા હલી ગયાં હતાં. આ હૂલને કારણે જ અંગ્રેજી સરકારે સંથાલ પરગાણા એક્ટ અને છોટાનાગપુર ટેનન્સી એકટ બનાવવો પડ્યો હતો.
આ સંથાલ હૂલને મહાન વિચારક અને દાર્શનિક કાલ માર્ક્સ ભારતની પ્રથમ જનક્રાંતિ ગણાવે છે.
સંથાલ હૂલમા શહિદ તમામ આદિવાસી સ્વાતંત્ર્યસેનાની ઓને કોટી કોટી વંદન સાથે ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ.💐🙏
નોંધ : ૩૦ જૂન હૂલ દિવસ એ યુદ્ધ છે, વિદ્રોહ નથી. વિદ્રોહ કહીને આદિવાસી શહીદોને અપમાનિત કરશો નહીં.
#હુલ_દિવસ
#૩૦_જુન_૧૮૫૫
#આઝાદીનો_પ્રથમ_સ્વાતંત્ર્ય_સંગ્રામ






